Farm House Basic Details | ||
Time | For 24 hours | For 12 hours |
Checkin Time: | 07:00 PM | 07:00 AM |
CheckOut Time: | 07:00 PM | 07:00 PM |
Par Day: | As per discussed | |
Par Night: | As per discussed | |
Rate: Saturday and Sunday | ||
Par Day: | As per discussed | |
Par Night: | As per discussed | |
Farm House Details | ||
Farm Size: | 303 Var. 1. BHK | |
Swimming Pool Size: | 11×17 (5.6 ફૂટ ઊંડાઇ (ઊંચાઇ) ) | |
Total Capacity Persons: | 01 to 15 Person. ત્યાર બાદ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવશે | |
Extra Person Charge | INR. 200/- Per Person | |
10 ગાદલા | 2 ખાટલા | 5 ખુરશી |
Swimming Pool and Accessories | Kitchen Accessories | Room Amenities | Extra Amenities |
---|---|---|---|
સ્વિમિંગ પૂલ | રસોડું | માસ્ટર બેડરૂમ એ.સી | ટેરેસ |
બાથરૂમ | ગેસ ચૂલો | બાલ્કની | રમતનું મેદાન |
હાથ ધોવાનું બેસિન | ગેસ નો બાટલો | પંખો | બગીચો |
વાસણ | ગાદલા | સ્ટ્રીટ લાઈટ | |
ફિલ્ટર | સોફા સેટ | ગાર્ડન | |
ફ્રીઝ | ખુરશી | કાર પાર્કિંગ | |
ખાટલા | સુરક્ષાકર્મી |
Rules and Guidlines
⇒ કોઈપણ વસ્તુ ભાંગ - ટુટ નો ચાર્જ અલગ થી લેવામાં આવશે.
⇒ લોન ઉપર ચુંલો - તાપણું કરવું નહી.
⇒ કુલ - ઝાડ ને નુકસાન કરવું નહિ.
⇒ જ્યાં - ત્યાં થુંકવું નહી તથા કચરો ગમે ત્યાં ફેકવો નહી.
⇒ બાથ માં કચરો નાખવો નહી તથા સાબુ- શેમ્પુ થી નાહવુ નહી.
⇒ ભીના કપડાં એ મકાન માં જવું નહિ.
⇒ જતી વખતે કચરા નું ઝબલું ભરી બહાર સાઈડ માં મૂકી દેવું.
⇒ ઇલેકટ્રિક આઈટમ બગડી ન જાય તેની કાળજી લેવી.
⇒ બુકિંગ કરવાં માટે ડિપોઝિટ બુકિંગ કરો ત્યારે જ દેવાની રહેશે.
⇒ આકસ્મિક સમસ્યા આવે તેની જવાબદારી અમારી રહેશે નહીં (લાઈટ જવી ઇલેક્ટ્રિક વસ્તુ બગડી જવી વગેરે.)
Cancellation Policy
⇒ પરંતુ અમે ખરેખર નથી ઇચ્છતા કે તમે આ જુઓ - અમે માનીએ છીએ કે તમે રજાઓને લાયક છો...
પ્રવાસ કેન્સલેશન ચાર્જીસની શરૂઆત.
⇒ 1 દિવસ પહેલ રદ કરવામા આવશે તો. 0% રકમ પરત કરવામાં આવશે.
⇒ 3 દિવસ પહેલ રદ કરવામા આવશે તો. 75% રકમ પરત કરવામાં આવશે.
⇒ 7 દિવસ પહેલ રદ કરવામા આવશે તો. 90% રકમ પરત કરવામાં આવશે.